
૮ થી ૮૦ વર્ષ સુધીના ફ્લેટ ફૂટ તથા ફૂટની અન્ય તકલીફ વાળા ૬૦૦ થી વધારે પેશન્ટ, એક સાથે એક જ પ્લેટફોર્મ પર સૌપ્રથમ વાર એકત્ર થયા.
ધ ઇન્ડિયન ફૂટ ફેસ્ટિવલનું આયોજન એશિયાના મોસ્ટ એડવાન્સ ફિઝીયોથેરાપી ક્લિનિક અને રીસર્ચ સેન્ટર મિશન હેલ્થ દ્વારા 2020 ની શરૂઆતમાં જ કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાંથી લોકો આ વિશેષ વર્કશોપમાં હાજર રહ્યા હતા.
આ અનોખા કોન્સેપ્ટ તેમજ એક જ વર્કશોપમાં ૬૦૦ થી વધારે ફ્લેટ ફૂટ તથા ફૂટની અન્ય તકલીફ વાળા પેશન્ટસની હાજરી બદલ મિશન હેલ્થના ફાઉન્ડર અને ડિરેક્ટર ડોક્ટર આલાપ શાહને ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડસ 2020 થી સન્માનિત કરવામાં આવેલ છે.
Call +916356263562
www.missionhealth.co.in
#indianfootfestival #indianfootfestival2020 #IFF #IFF2020 #successstories #achievements #indiabookofrecords #sandeshnews #MissionHealth #MissionHealthIndia #MovementIsLife
૮ થી ૮૦ વર્ષ સુધીના ફ્લેટ ફૂટ તથા ફૂટની અન્ય તકલીફ વાળા ૬૦૦ થી વધારે પેશન્ટ, એક સાથે એક જ પ્લેટફોર્મ પર સૌપ્રથમ વાર એકત્ર થયા. ધ ઇન્ડિયન ફૂટ ફેસ્ટિવલનું આયોજન એશિયાના મોસ્ટ એડવાન્સ ફિઝીયોથેરાપી ક્લિનિક અને રીસર્ચ સેન્ટર મિશન હેલ્થ દ્વારા 2020 ની શરૂઆતમાં જ કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાંથી લોકો આ વિશેષ વર્કશોપમાં હાજર રહ્યા હતા. આ અનોખા કોન્સેપ્ટ તેમજ એક જ વર્કશોપમાં ૬૦૦ થી વધારે ફ્લેટ ફૂટ તથા ફૂટની અન્ય તકલીફ વાળા પેશન્ટસની હાજરી બદલ મિશન હેલ્થના ફાઉન્ડર અને ડિરેક્ટર ડોક્ટર આલાપ શાહને ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડસ 2020 થી સન્માનિત કરવામાં આવેલ છે. Call +916356263562 www.missionhealth.co.in #indianfootfestival #indianfootfestival2020 #IFF #IFF2020 #successstories #achievements #indiabookofrecords #sandeshnews #MissionHealth #MissionHealthIndia #MovementIsLife